Disable Preloader
+91 75750 53525
info@tmstrust.org
Why Choose TMST ?
|
Message from TMST Founder
|
Demo Learning Video
Home
About
PankajKumar
Team
How you can Help
Courses
News & Events
Photo Gallery
Future Programs
Contact
How to Install ?
Why choose TMST ?
Why Choose
TMST
?
તીર્થંકર મહાવીર શ્રુતજ્ઞાન ટ્રસ્ટ
અમારો ધ્યેય છે કે "ગુજરાતનું એકપણ બાળક શિક્ષણની બાબતમાં પાછળ ન રહે"
આ એપ શેના વિશે છે?
ધોરણ 5 થી 10 માટે છે.
એપ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે.
આ એપ ત્રણ વિષયો માટે છે:
ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વ્યાકરણ
Tutorials કોણે બનાવ્યા?
અનુભવી શિક્ષકો અને Graphic Artists દ્વારા બનાવેલ છે.
પ્રશ્ન અને જવાબ
પ્રશ્નો અને જવાબો દરેક પ્રકરણના અંતે સમાવવામાં આવેલ છે.
અભ્યાસક્રમ
GSEB માન્ય પુસ્તકો અનુસાર
માતાપિતા માટે મદદરૂપ
મદદરૂપ કારણ કે તમે એપ્લિકેશનમાં બાળકોની પ્રગતિને ટ્રૅક કરી શકો છો
કોઈપણ ખર્ચ ?
એપ્લિકેશન તદ્દન મફત છે.
વપરાશકર્તાઓ માટે કોઈ છુપાયેલ ચાર્જ નથી.
Internet Data વપરાશ ?
બહુ ઓછો ડેટા વપરાશ.
ભાગ્યે જ 200Mb પ્રતિ દિવસ વપરાશ
Internet Connectivity?
સતત Internet Access જરૂરી નથી
Tutorials તમારા સ્માર્ટ ફોન પર Download કરી શકાય છે.
Graphics and Animation
આનંદદાયક અને સમજવામાં સરળ
જટિલ વિષયો હવે સરળ બનાવવામાં આવ્યા છે.
“શું આ App અંગ્રેજી માધ્યમનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારી છે?”
ગુજરાતીમાં આ App English માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ માટે કદાચ વધુ ઉપયોગી છે કારણ કે તમામ જટિલ વિષયો જ્યારે મૂળ Gujarati ભાષામાં સમજાવવામાં આવે ત્યારે સમજવામાં વધુ સરળ હોય છે.
બાળકોને શિક્ષણ માં આગળ વધારવા તથા બાળકોનું જ્ઞાન વધારવા TMST એપ ડાઉનલોડ કરો
TMST એપમાં ગ્રેડ 5 થી 10 સુધીના સ્વ-શિક્ષણ (self-learning) વિડિયો ટ્યુટોરિયલ્સ છે.
Download the TMST App now